સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઉદાર ઘૃણાસ્પદ હિંમતવાન પરગજુ ઉદાર ઘૃણાસ્પદ હિંમતવાન પરગજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? સદ્મ - ઘર અકિંચન-અમીર પ્રસૂન-બકુલ વૈશ્વાનર-અનલ સદ્મ - ઘર અકિંચન-અમીર પ્રસૂન-બકુલ વૈશ્વાનર-અનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ બાજરી ઘઉં મકાઈ ડાંગર બાજરી ઘઉં મકાઈ ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પારખનાર અભ્યાસુ મહેનતુ નિષ્ણાત પારખનાર અભ્યાસુ મહેનતુ નિષ્ણાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નિમિત ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત ભાગ્ય સ્તુતિ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.કોરવું સ્પષ્ટ કરવું સાફ કરવું તોડવું ખનન કરવું સ્પષ્ટ કરવું સાફ કરવું તોડવું ખનન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP