સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માઝા મોતી માયાળુ માછલી માઝા મોતી માયાળુ માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય તસુ વસુ પાણી પશુ તસુ વસુ પાણી પશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ જનિ દયિતા ખાવિંદ કલત્ર જનિ દયિતા ખાવિંદ કલત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - મંજુસ કંજૂસ પેટી ખજાનો આપેલ તમામ કંજૂસ પેટી ખજાનો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. નવસાર અને યુલ્લિકા નવસાર સિંધવ યુલ્લિકા નવસાર અને યુલ્લિકા નવસાર સિંધવ યુલ્લિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. ફૂલ ડાળ પાન ફળ ફૂલ ડાળ પાન ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP