સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કાનન કૂમળું કાજળ વન કર્મ કૂમળું કાજળ વન કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ અભિમાન દેડકો ગધેડો સુકુ ઘાસ અભિમાન દેડકો ગધેડો સુકુ ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઉદાર ઘૃણાસ્પદ હિંમતવાન પરગજુ ઉદાર ઘૃણાસ્પદ હિંમતવાન પરગજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' સ્વમાન નિજાનંદ પરમાત્મા હૃદય, અંતઃકરણ સ્વમાન નિજાનંદ પરમાત્મા હૃદય, અંતઃકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ જીવંત સરોજ રાજા હાર જીવંત સરોજ રાજા હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આફતાબ ભાણ સોમ માર્તડ આફતાબ ભાણ સોમ માર્તડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP