GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 લોહસ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું છે ? આપેલ પૈકી એક પણ નહીં 8 m, 8 ટન 6 m, 8 ટન 8 m, 6 ટન આપેલ પૈકી એક પણ નહીં 8 m, 8 ટન 6 m, 8 ટન 8 m, 6 ટન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હથેળીમાં સમાય એટલું - બોખ ખોબો છાનકું છાપકું બોખ ખોબો છાનકું છાપકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે? સંત રોહિદાસ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના સંત રોહિદાસ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ABCD માં (A → Z = 26 → I) મુજબ જોતાં A - I = S, E - O = Q અને F - U = L હોય તો H – T = ___ R O J I R O J I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો. દિલીપ રાણપુરા એન્ટન ચેખોવ નટવરલાલ બુચ પ્રફુલ્લ દવે દિલીપ રાણપુરા એન્ટન ચેખોવ નટવરલાલ બુચ પ્રફુલ્લ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP