GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?