GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ? આર્ચરી બૅડમિન્ટન ટેબલ ટેનિસ લૉન ટેનિસ આર્ચરી બૅડમિન્ટન ટેબલ ટેનિસ લૉન ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 50,000/- ની રકમનો શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ આપવામાં આવે છે ? સંત શ્રી રવિદાસ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહારાજા સયાજીરાવ ગાયકવાડ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ડૉ. બાબાસાહેબ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ સંત શ્રી રવિદાસ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહારાજા સયાજીરાવ ગાયકવાડ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ડૉ. બાબાસાહેબ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતના ઈતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી ? 12મી લોકસભા 11મી લોકસભા 10મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા 11મી લોકસભા 10મી લોકસભા 9મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ? ચાર ગણું થશે ચોથા ભાગનું થશે અડધું થશે બમણું થશે ચાર ગણું થશે ચોથા ભાગનું થશે અડધું થશે બમણું થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા? હાલાર, લોધાવાડ, ઝાલાવાડ ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ લોધાવાડ, ગોહિલવાડ, હાલાર હાલાર, લોધાવાડ, ઝાલાવાડ ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ લોધાવાડ, ગોહિલવાડ, હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP