GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પયોદ - મેઘધનુષના રંગો તારાઓનું મંડળ નભોમંડળ વાદળ મેઘધનુષના રંગો તારાઓનું મંડળ નભોમંડળ વાદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર ક્યું છે? CO2(s) CO2(aq) CO2(g) CO2(r) CO2(s) CO2(aq) CO2(g) CO2(r) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગીરનાં જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1965 1969 1980 1970 1965 1969 1980 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 52 વર્ષ 55 વર્ષ 64 વર્ષ 57 વર્ષ 52 વર્ષ 55 વર્ષ 64 વર્ષ 57 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) બકુલ ત્રિપાઠી (b) ભોગીલાલ ગાંધી (c) કનૈયાલાલ મુનશી (d) ડાહ્યાભાઈ દેરાસરી (1) ઉપવાસી (2) ઠોઠ નિશાળિયો (3) બુલબુલ (4) ધનશ્યામ a - 3, b - 1, c - 4, d - 2 d - 3, a - 2, b - 1, c - 4 b - 3, c - 1, a - 2, d - 4 c - 2, d - 1, a - 3, b - 4 a - 3, b - 1, c - 4, d - 2 d - 3, a - 2, b - 1, c - 4 b - 3, c - 1, a - 2, d - 4 c - 2, d - 1, a - 3, b - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાકયનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણુ લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણુ લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP