કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ રહેશે ? અભિનવ બિન્દ્રા આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ બજરંગ પુનિયા અભિનવ બિન્દ્રા આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ બજરંગ પુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) બ્લોક્ચેઈન સંચાલિત શૈક્ષણિક દસ્તાવેજો લાગુ કરનારું પ્રથમ રાજ્ય અને ભારત કેટલામો દેશ છે તે જણાવો. ઉત્તર પ્રદેશ, પાંચમો પંજાબ, આઠમો મહારાષ્ટ્ર, ચોથો મધ્ય પ્રદેશ, ત્રીજો ઉત્તર પ્રદેશ, પાંચમો પંજાબ, આઠમો મહારાષ્ટ્ર, ચોથો મધ્ય પ્રદેશ, ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? વર્લ્ડ બેંક ADB AIDB IMF વર્લ્ડ બેંક ADB AIDB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? ઈંગ્લેન્ડ બ્રાઝિલ ઈટાલી આર્જેન્ટિના ઈંગ્લેન્ડ બ્રાઝિલ ઈટાલી આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન પર એક અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યો ? ઓડિશા કેરળ તમિલનાડુ ૫.બાંગાળ ઓડિશા કેરળ તમિલનાડુ ૫.બાંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP