ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યુ ગામ 'ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? સાયલા અબડાસા ડીસા ઊંઝા સાયલા અબડાસા ડીસા ઊંઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? હાજીપીર ગરીબશા પીર હસનપીર સદનશા પીર હાજીપીર ગરીબશા પીર હસનપીર સદનશા પીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ મહિપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર દલપતરામ મહિપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? આપેલ પૈકી એક પણ નહીં લોહયુગ નવાશ્મયુગ આદિઅશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં લોહયુગ નવાશ્મયુગ આદિઅશ્મયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ? ભરૂચ ખંભાલીડા વડનગર વઢવાણ ભરૂચ ખંભાલીડા વડનગર વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ? આપેલ તમામ મંજુશ્રી મુલ દશકુમારચરિત કથાસરિતસાગર આપેલ તમામ મંજુશ્રી મુલ દશકુમારચરિત કથાસરિતસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP