GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 1969 1972 1970 1975 1969 1972 1970 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? પંચાસરના રાજા જયશિખરી મામા સુરપાળ રાણી ઉદયમતી અણહિલ ભરવાડ પંચાસરના રાજા જયશિખરી મામા સુરપાળ રાણી ઉદયમતી અણહિલ ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :Our annual examinations are held ___ March. in on at of in on at of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિપાસા તરસ તૃષા પિધાન પિપાસા તરસ તૃષા પિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Excel માં આખી Row ને એકસાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Alt + Spacebar Tab + Spacebar Ctrl + Spacebar Shift + Spacebar Alt + Spacebar Tab + Spacebar Ctrl + Spacebar Shift + Spacebar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે ? 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP