GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી ? પિટ્યૂટરી એડ્રીનલ શુક્રપિંડ અંડપિંડ પિટ્યૂટરી એડ્રીનલ શુક્રપિંડ અંડપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે. તો તે સંખ્યા કઈ ? 50 20 60 100 50 20 60 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ? ચોથા ભાગનું થશે અડધું થશે બમણું થશે ચાર ગણું થશે ચોથા ભાગનું થશે અડધું થશે બમણું થશે ચાર ગણું થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ઈડર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? વડોદરા જામનગર ડાંગ સાબરકાંઠા વડોદરા જામનગર ડાંગ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે ? જીવન સાતત્ય DNA - પ્રતિકૃતિનું સર્જન જીવન પદ્ધતિમાં ફેરફાર વારસાગત લક્ષણોનું વહન જીવન સાતત્ય DNA - પ્રતિકૃતિનું સર્જન જીવન પદ્ધતિમાં ફેરફાર વારસાગત લક્ષણોનું વહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP