Gujarat Police Constable Practice MCQ Part - 3 એક માણસ 15 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 10 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંન્નેને ભેગા મળીને ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ? 32 દિવસ 6 દિવસ 16 દિવસ 24 દિવસ 32 દિવસ 6 દિવસ 16 દિવસ 24 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાઈત અપ–પ્રવેશ માટે વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેલ્સિફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ? વિટામિન-ડી વિટામિન-સિ વિટામિન-બી વિટામિન-એ વિટામિન-ડી વિટામિન-સિ વિટામિન-બી વિટામિન-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહિ ? કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય. કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે ? મહીસાગર અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગેરકાયદેસર મંડળી + બળ = ___ બખેડો આપેલ તમામ કાતવરું હુલ્લડ બખેડો આપેલ તમામ કાતવરું હુલ્લડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP