શ્રેણી બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમે૨વામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી ક૨વાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ? 35 25 45 15 35 25 45 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી નીચેની શ્રેણીમાં બંધબેસતી ન હોય તે સંખ્યા કઈ ?1,2,9,44,267,1854,___ 2 267 44 9 2 267 44 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1 × 3 - 1 = 2, 2 × 4 + 1 = 9, 9 × 5 - 1 = 44, 44 × 6 + 1 = 265 અહીં 267ની જગ્યાએ 265 આવવું જોઈએ.
શ્રેણી 12 ___ 18 21 24 24 30 12 18 9 15 12 18 9 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 12 18 18 21 24 24 30 {+3,+3}
શ્રેણી 1, 4, 9, 16, ___ ? 25 45 32 30 25 45 32 30 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1² = 1, 2² = 4, 3² = 9, 4² = 16, 5²= 25
શ્રેણી 2, 5, 10, 17, ___, 37, 50 34 24 26 32 34 24 26 32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2 (+3) 5 (+5) 10 (+7) 17 (+9) 26 (+11) 37 (+13) 50
શ્રેણી નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 10, 6, 3 101, 108, 115 18, 15, 12 -7, -5, -3 10, 6, 3 101, 108, 115 18, 15, 12 -7, -5, -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP