GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં 15 થી 18 વર્ષના તમામ બાળકોને Covid-19 ની રસી આપનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ?

લદ્દાખ
લક્ષદ્વીપ
દિલ્હી
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ?

સોમલાલ શાહ
ખોડીદાસ પરમાર
રસિકલાલ ભોજક
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કવિ ચિનુ મોદીનું ઉપનામ ક્યો અર્થ બતાવે છે ?

હુકમ કે આજ્ઞા
આશા
ઇચ્છા
ઇર્શાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP