GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ?

નંદન-નિલેકણી
સામ પિત્રોડા
વિજય ભાટકર
નારાયણ મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ?

તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે.
કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15
તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે.
તેઓ એકબીજાના સમસ્થાનિકો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે ?

સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન
સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ
સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી
સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP