ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ રીપન લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અનુસૂચિત જાતિ સંઘ સામ્યવાદી પક્ષ હિંદુ મહાસભા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અનુસૂચિત જાતિ સંઘ સામ્યવાદી પક્ષ હિંદુ મહાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-5 અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-5 અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 57 58 (1) (2) 59 (1) 56 57 58 (1) (2) 59 (1) 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP