GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી પાંચ ગણી હશે. તો અત્યારે તેની ઉંમર શું રહેશે ? 20 15 18 10 20 15 18 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં Text પ્રકારની માહિતીનું પૂર્વનિર્ધારિત એલાઈન્મેન્ટ કયું હોય છે ? Center Right Left Justify Center Right Left Justify ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. 43.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 43.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે ? અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,200 રૂ।. 4,800 રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,200 રૂ।. 4,800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give verb form of : 'accession" acceede accide accesse accede acceede accide accesse accede ANSWER DOWNLOAD GUJARATI MCQ APP