Talati Practice MCQ Part - 2 એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ? 50 45 35 60 50 45 35 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી નાનો કયો છે ? બેડમિન્ટન લોન ટેનિસ કોર્ટ સ્કેવ્સ કોર્ટ બાસ્કેટબોલ કોર્ટ બેડમિન્ટન લોન ટેનિસ કોર્ટ સ્કેવ્સ કોર્ટ બાસ્કેટબોલ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 હ્યુ-એન-ત્સાંગ ચીની મુસાફર કયા રાજાના સમયમાં ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા ? ધરસેન ચોથો ધ્રુવસેન બીજો ધ્રુવસેન ધરસેન ધરસેન ચોથો ધ્રુવસેન બીજો ધ્રુવસેન ધરસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘નંદાદેવી’ ટોચ ___ નો ભાગ છે. અસમ હિમાલય નેપાળ કુમાઉ હિમાલય પંજાબ હિમાલય અસમ હિમાલય નેપાળ કુમાઉ હિમાલય પંજાબ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Many a man ___ imprisoned without trial in fascist countries. were is have been are were is have been are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "મારી હૈયા સગડી" કૃતિનો પ્રકાર કયો છે ? નવલિકા ગઝલ કાવ્યસંગ્રહ નવલકથા નવલિકા ગઝલ કાવ્યસંગ્રહ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP