GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક મશીન 15% નફા સાથે વેચવામાં આવે છે. જો તેની વેચાકિંમત રૂા. 540 વધારે રાખવામાં આવે તો નફો 24% જેટલો થશે. તો તેની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 7,200 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 9,000 રૂ. 8,400 રૂ. 7,200 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 9,000 રૂ. 8,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ચૌલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણો લગત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં સોલંકી રાજ્યના સમય દરમ્યાન નાગરશૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું. આપેલ બંને ગર્ભગૃહના તલમાનમાં અંદરનો ભાગ વર્તુળ આકારનો હોય છે. આપેલ પૈકી કોઈ નહીં સોલંકી રાજ્યના સમય દરમ્યાન નાગરશૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું. આપેલ બંને ગર્ભગૃહના તલમાનમાં અંદરનો ભાગ વર્તુળ આકારનો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. બાષ્પીભવન સમુદ્રજળની ક્ષારતામાં વધારો કરનારું પરિબળ છે.2. ઉચ્ચ અક્ષાંશોના સમુદ્રો કરતાં ઉષ્ણ કટિબંધના સમુદ્રોમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે. 3. વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટીની ક્ષારતા ઊંચી રહે છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 દર વર્ષે વિશ્વભરમાં 15મેના રોજ પરિવારો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Families) મનાવવામાં આવે છે. આ વર્ષે તેનું વિષય વસ્તુ (theme for this year) ___ છે. પરિવારો અને વડીલોની સુરક્ષા પરિવારો અને સંયુક્ત પરિવારો પરિવારો અને મૂલ્યોની સુરક્ષા પરિવારો અને નવી ટેકનોલોજી પરિવારો અને વડીલોની સુરક્ષા પરિવારો અને સંયુક્ત પરિવારો પરિવારો અને મૂલ્યોની સુરક્ષા પરિવારો અને નવી ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક સાંકેતિક ભાષામાં ‘AGRICULTURE’ નો સંકેત ‘GTWVNWEKTIC' છે. તો ‘PRODUCTION' નો સંકેત કયો થશે ? PPKVDWAMZR આપેલ પૈકી કોઈ નહીં PQKVEWFQTR PRKUEWEQTR PPKVDWAMZR આપેલ પૈકી કોઈ નહીં PQKVEWFQTR PRKUEWEQTR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના વિદેશ વ્યાપાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. આપેલ બંને જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP