કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 15 વર્ષીય ચેસ પ્લેયર વુપ્પલા પ્રણીત ભારતના 82મા ગ્રાન્ડમાસ્ટર બન્યા ? મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન પાપુઆ ન્યૂ ગિની ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન પાપુઆ ન્યૂ ગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા દેશમાં સિતવે પોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ફીજી શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ફીજી શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 42 51 101 75 42 51 101 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22 અનુસાર, સૌથી ઈનોવેટિવ રાજ્ય ક્યું છે ? મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? રાકેશ ઉપાધ્યાય અર્પણ શાહ આશિષ શાહ બિમલ પટેલ રાકેશ ઉપાધ્યાય અર્પણ શાહ આશિષ શાહ બિમલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP