વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-15 -B હેઠળ વિકસાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજોની પસંદગી કરો.i. INS ખંડેરીii. INS મારમુગાઓ iii. INS કોલકાતાiv. INS વિશાખાપટ્ટનમv. INS પોરબંદર i, iii અને iv ii, iii અને iv i, ii અને iv ii, iv અને v i, iii અને iv ii, iii અને iv i, ii અને iv ii, iv અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનું એક નો-જહાજ કે જે વિશ્વભરના સાગર પ્રવાસના આયોજનમાં છે તથા એ જહાજ પરની તમામ સદસ્ય મહિલાઓ છે, જે જહાજ ___ છે. INS ખંડેરી INS હદેઈ INS ચેન્નાઈ INS સુમાત્રા INS ખંડેરી INS હદેઈ INS ચેન્નાઈ INS સુમાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગાંડકી આયનમંડળીય રડાર ઈન્ટર ફેરોમીટર (ગિરિ)ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? તિરુપતિ કન્નોજ ઉટી બેંગલુરુ તિરુપતિ કન્નોજ ઉટી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટરની ભાષાના વ્યાકરણને શું કહે છે ? ગ્રામર સિસ્ટમ લિનેક્સ સિન્ટેક્સ ગ્રામર સિસ્ટમ લિનેક્સ સિન્ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સૌથી વધુ હથિયારો ક્યા દેશ પાસેથી ખરીદે છે ? ઈઝરાયેલ USA રશિયા બ્રિટેન ઈઝરાયેલ USA રશિયા બ્રિટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે ? RISAT CARTOSAT EDUSAT આર્યભટ્ટ RISAT CARTOSAT EDUSAT આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP