કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં મહિલાઓની 1500 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે તોડ્યો ? બી.ઐશ્વર્યા હરમિલન કૌર બૈસ સુશિલા ચાનુ પારૂલ ચૌધરી બી.ઐશ્વર્યા હરમિલન કૌર બૈસ સુશિલા ચાનુ પારૂલ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 75મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય સૈન્યએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 400 કિ.મી.ની જઝબા-એ-તિરંગા રિલે મેરેથોનનું આયોજન કર્યું હતું ? લદાખ આસામ જમ્મુ કાશ્મીર સિક્કિમ લદાખ આસામ જમ્મુ કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્ર સરકારે પોષણ અભિયાનના ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રીત કરીને કયા બજેટમાં પોષણ 2.0 કાર્યક્રમની જાહેરાત કરી હતી ? 2019-20 2018-19 2020-21 2021-22 2019-20 2018-19 2020-21 2021-22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'India Rankings 2021' અથવા તો NIRF India Rankings 2021 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 17 સપ્ટેમ્બર, 2021ના રોજ GST કાઉન્સિલની કેટલી બેઠક યોજાઈ હતી ? 44મી 45મી 43મી 42મી 44મી 45મી 43મી 42મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે ? હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના રાજેશ્વરી ગાયકવાડ મિતાલી રાજ હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના રાજેશ્વરી ગાયકવાડ મિતાલી રાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP