GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? અણહિલ ભરવાડ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી મામા સુરપાળ અણહિલ ભરવાડ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી મામા સુરપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. 'ફડક' માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર અત્યંત કડક કાપડ નવોઢાના વસ્ત્રની જોડ પહેરેલા કપડાનો ઝૂલતો છેડો માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર અત્યંત કડક કાપડ નવોઢાના વસ્ત્રની જોડ પહેરેલા કપડાનો ઝૂલતો છેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અમુક રકમ પર અમુક ટકાએ સાદુ વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, તો વ્યાજનો દર ___ થાય. 10% 12% 5% 7.5% 10% 12% 5% 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. - હય શ્વાન શીયાળ ઘોડો હાથી શ્વાન શીયાળ ઘોડો હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ? બાબુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ? આર્ચરી લૉન ટેનિસ ટેબલ ટેનિસ બૅડમિન્ટન આર્ચરી લૉન ટેનિસ ટેબલ ટેનિસ બૅડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP