સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય ધીરતા ખામોશ શ્રધ્ધા સબૂરી ધીરતા ખામોશ શ્રધ્ધા સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. માંખ પાંખ પક્ષી પાંપણ માંખ પાંખ પક્ષી પાંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અનંગ મન્મથ લાગ નિલય હીરો મન્મથ લાગ નિલય હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા નહેર દિવસ આજીજી નખ નહેર દિવસ આજીજી નખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.તિગ્માંશુ સૂર્ય સવિતા હોડી હાથી સૂર્ય સવિતા હોડી હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વાજી હય હસ્તી રેવંત વાજી હય હસ્તી રેવંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP