સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બૂમો પાડવી ઘોંઘાટ બોલવું બક્વાસ બૂમો પાડવી ઘોંઘાટ બોલવું બક્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ફોરમ આંખ ચમક અશ્રુ ફોરમ આંખ ચમક અશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ઊંટડી ઘોડો ગોધો ઘોડી ઊંટડી ઘોડો ગોધો ઘોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી કુમળી વયની અજાણી ભયભીત ગભરાવે તેવી કુમળી વયની અજાણી ભયભીત ગભરાવે તેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માયાળુ મોતી માછલી માઝા માયાળુ મોતી માછલી માઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.સંભ્રમે પ્રદક્ષિણા કરતું ભ્રમિત થયેલું ભ્રમણ કરનાર ચિંતાતુર પ્રદક્ષિણા કરતું ભ્રમિત થયેલું ભ્રમણ કરનાર ચિંતાતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP