સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. સંબંધિત અટકાવ કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. બળદ વૃક્ષ વરસવુ તે વર્ષ બળદ વૃક્ષ વરસવુ તે વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર ગોત્ર અંગ પાપ ઘાત ગોત્ર અંગ પાપ ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? સિતમ મુશ્કેલ ભારે ગજબ સિતમ મુશ્કેલ ભારે ગજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પુત્રી’નો સામાનાર્થી નથી ? અંગના તનુજા અત્મજા મનસા અંગના તનુજા અત્મજા મનસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અન્નક્ષેત્ર ગોદામ કોઠાર ધર્મશાળા અન્નક્ષેત્ર ગોદામ કોઠાર ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP