સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ વાણી-વિલાસ વાક્છટા સૌંદર્ય શૌર્યગાન વાણી-વિલાસ વાક્છટા સૌંદર્ય શૌર્યગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : ધ્વાન્ત તમિસ્ત્ર ઉમેદ હેરત નભ તમિસ્ત્ર ઉમેદ હેરત નભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? તળાવ પ્રપંચ યુક્તિ ખેલ તળાવ પ્રપંચ યુક્તિ ખેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ મહાવરો સંગતિ વ્યસ્ત વ્યસન મહાવરો સંગતિ વ્યસ્ત વ્યસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ખાલિસ સર્જનહાર નિસરણી નિખાલસ નાવિક સર્જનહાર નિસરણી નિખાલસ નાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. અખત્યાહ સત્ય સીમંત ગર્ભવતી અખત્યાહ સત્ય સીમંત ગર્ભવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP