સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો વરણાગિયો નવલું નાવિક પતિ વરણાગિયો નવલું નાવિક પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ટેલવું - શબ્દનો સમાનાર્થી જણાવો. આંટા મારવા કહેવું ભીખ માગવી નીરખવું આંટા મારવા કહેવું ભીખ માગવી નીરખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? હળધર હલાયુધ બલરામ કુસુમાયુધ હળધર હલાયુધ બલરામ કુસુમાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ 'પરીત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી ? સંબંધિત કવચ અટકાવ આત્મરક્ષણ સંબંધિત કવચ અટકાવ આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મિતિ આજાર માંદુ રુગ્ણ મિતિ આજાર માંદુ રુગ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. વાચા ઘા જશ તુચ્છ વાચા ઘા જશ તુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP