સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. વાંસળી લાકડી જેહાદી જેઠાણી વાંસળી લાકડી જેહાદી જેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ શિક્ષિત અજ્ઞાની અશિક્ષિત જ્ઞાની શિક્ષિત અજ્ઞાની અશિક્ષિત જ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગહ્વર સરોવર બખોલ કૂવો આશિષ સરોવર બખોલ કૂવો આશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિદ્વાન કોવિદ પંડિત વેશ્યા વિદ્વાન કોવિદ પંડિત વેશ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ગોદામ અન્નક્ષેત્ર કોઠાર ધર્મશાળા ગોદામ અન્નક્ષેત્ર કોઠાર ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય હાથી શ્વાન શિયાળ ઘોડો હાથી શ્વાન શિયાળ ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP