સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ગંજી ઢગલો ભાજી મૂડી ગંજી ઢગલો ભાજી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગહ્વર સરોવર કૂવો બખોલ આશિષ સરોવર કૂવો બખોલ આશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બાલ્યાવસ્થા બાળકનું સ્મિત બળતણ બાળપણનું સંસ્મરણ બાલ્યાવસ્થા બાળકનું સ્મિત બળતણ બાળપણનું સંસ્મરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? અંબુજ પંકિલ રાજીવ વારિજ અંબુજ પંકિલ રાજીવ વારિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અનંગ મન્મથ નિલય હીરો લાગ મન્મથ નિલય હીરો લાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ વાક્છટા વાણી-વિલાસ શૌર્યગાન સૌંદર્ય વાક્છટા વાણી-વિલાસ શૌર્યગાન સૌંદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP