સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી ભરતી સૂરત સુંદર ભારતી ભરતી સૂરત સુંદર ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? અંકુર (કૂંપળ) ધીરજ અભિમાન શિખર અંકુર (કૂંપળ) ધીરજ અભિમાન શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? સ્વચ્છ નિષ્કલંક નિષ્પાપ રજોગુણ સ્વચ્છ નિષ્કલંક નિષ્પાપ રજોગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચેનચાળા અન્યનું પ્રભાવશાળી નાસીપાસ ચેનચાળા અન્યનું પ્રભાવશાળી નાસીપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : વીજળી યમની બહેન સમીક્ષા રાત્રી વીજળી યમની બહેન સમીક્ષા રાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સુધ્ધાંત હિંમત હમણાં સહિત સિદ્ધાંત હિંમત હમણાં સહિત સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP