સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ગાય ભેંસ બળદ ઢોર ગાય ભેંસ બળદ ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? નિષ્કલંક નિષ્પાપ રજોગુણ સ્વચ્છ નિષ્કલંક નિષ્પાપ રજોગુણ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી પત્નિ શહિદ સાક્ષી મૂડી પત્નિ શહિદ સાક્ષી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મુલાયમ સ્નિગ્ધ નાજુક વાસવ મુલાયમ સ્નિગ્ધ નાજુક વાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. નિલય શરણાઈ સાધન સામગ્રી શણગાર નિલય શરણાઈ સાધન સામગ્રી શણગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મલયજ પર્વત સુખડ હસ્તી ઘર પર્વત સુખડ હસ્તી ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP