• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

ઉન્મેષ
ઉન્નતિ
ઉદાર
સંઘર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
વૃથા

વૃક્ષ
વૃદ્ધ
વાજ
ફોગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
અનંગ

નિલય
લાગ
હીરો
મન્મથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
ભેષજ

વેશ
ભેંસ
આસ્વાદ
ઓસડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

તૃષા
પિપાસા
પિધાન
તરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.

જશ
ઘા
તુચ્છ
વાચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

નિપાત શબ્દભેદ GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) ચેઈન રૂલ (Chain Rule) Talati Practice MCQ Part - 3 નળ અને ટાંકી (Cistern) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US