સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અશ્વ ખર અજ ગદર્ભ તોખાર ખર અજ ગદર્ભ તોખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ મહાવરો સંગતિ વ્યસન વ્યસ્ત મહાવરો સંગતિ વ્યસન વ્યસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નારી તેજી નાજુક ચારુ નારી તેજી નાજુક ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડમણી બારશાખ વિંઝણો સાદું ગાડું ભારે પવન બારશાખ વિંઝણો સાદું ગાડું ભારે પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી ગાય સેવાચાકરી ગાયકી ગાયત્રી ગાય સેવાચાકરી ગાયકી ગાયત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નિષ્ણાત પારખનાર અભ્યાસુ મહેનતુ નિષ્ણાત પારખનાર અભ્યાસુ મહેનતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP