સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અનુકંપા - કરુણા સફળ - અસફળ આકરો - અસહ્ય અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા સફળ - અસફળ આકરો - અસહ્ય અંગારો - સળગતો કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘બાંયડી’ શબ્દનો સામાનાર્થી નથી તે જણાવો. બાવડું પત્નિ સાવરણી હાથ બાવડું પત્નિ સાવરણી હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિયતિ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. લલચાવનાર ધર્માચરણ વહીવટ અગમ્ય લલચાવનાર ધર્માચરણ વહીવટ અગમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો ટહુકી જજો મળીને જજો પોંહચી જજો ચિંતા કરવી ટહુકી જજો મળીને જજો પોંહચી જજો ચિંતા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? વારિધિ નિર્ઝરિણી આપગા સ્રોતસ્વિની વારિધિ નિર્ઝરિણી આપગા સ્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ કાદવ જંતુ જંગલ પથ્થર કાદવ જંતુ જંગલ પથ્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP