વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.
ઊખર

પતન
છીછરું
ફળદ્રુપ
ઊંડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

વ્યર્થ × સાર્થક
પ્રાગટ્ય × પ્રસિદ્ધિ
શક્તિ × બળ
મહેનત × પરિશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
પરમાર્થ

સ્વાર્થ
અમાર્થ
સુપરમાર્થ
સમાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP