ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર દયારામ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? કાન્તા સુરભિ નવુ લોહી નગદ નારાયણ કાન્તા સુરભિ નવુ લોહી નગદ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? લોકકથા નાટક ભજનવાણી સામાયિક લોકકથા નાટક ભજનવાણી સામાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ દલપતરામ સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1954 1953 1952 1951 1954 1953 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP