વિરોધાર્થી
'સાકાર' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

પરિપૂર્ણ
નિર્ગુણ
આકારરહિત
નિરાકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.

ચારુ × કાન્ત
સૂર્ય × રવિ
છાનીમાની × જાહેર
ગજ × દ્વિપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
વ્યક્તિ

અવ્યક્તિ
સુવ્યક્તિ
અળગું
સમષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP