વિરોધાર્થી
'સર્જન' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
વિરોધાર્થી
'ઊખર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ દર્શાવો.
વિરોધાર્થી
'અંતર્મુખ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
પ્રધાન
વિરોધાર્થી
'વિરાટ' શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો.
વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.
ઊખર