કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ ક્યા શહેરમાં સ્થાપવામાં આવશે ? કોલકાતા પટના બેંગલુરુ નોઈડા કોલકાતા પટના બેંગલુરુ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો ? મનસુખ માંડવિયા કિરણ રિજિજુ અનુરાગ ઠાકુર પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા કિરણ રિજિજુ અનુરાગ ઠાકુર પુરુષોત્તમ રૂપાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? ઉત્તરાખંડ બિહાર ઓડિશા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઓડિશા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઈન્ડિયા CTRI પોર્ટલ પર આયુર્વેદ ડેટાસેટ' લૉન્ચ કર્યો ? આયુષ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આયુષ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ લોન્ચ કરી ? અમેરિકા જાપાન ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા જાપાન ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ lNS વિક્રાંત (IAC-1) કયા વર્ષમાં કમિશન થવાની સંભાવના છે ? વર્ષ 2025 વર્ષ 2033 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2033 વર્ષ 2024 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP