ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણ દેણ તૂટયાનું શૂળ : આ પંક્તિનો અલંકાર ઓળખાવો. અનન્વય અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ અનન્વય અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. ને ના નું નો ને ના નું નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો. : વાક્ + ઈશ વાકીશ વાગેશ વાગીશ વાકેશ વાકીશ વાગેશ વાગીશ વાકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગણી શકાય નહીં તેટલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. નગણિત અગણિત વિગણિત નવગણિત નગણિત અગણિત વિગણિત નવગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ચોપાઈ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP