કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરાષ્ટ્રીય શતરંજ દિવસ ક્યારે મનાવાય છે ? 23 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? ઓરછા આપેલ બંને ગ્વાલિયર આપેલ પૈકી એક પણ નહીં ઓરછા આપેલ બંને ગ્વાલિયર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સાઈબર સુરક્ષા સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 18મું 10મું 12મું 11મું 18મું 10મું 12મું 11મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ? રશિયા ફ્રાંસ ચીન જાપાન રશિયા ફ્રાંસ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? હિમાચલ પ્રદેશ બિહાર ઓડિશા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય રાજેન્દ્ર અર્લેકર થાવરચંદ ગેહલોત મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય રાજેન્દ્ર અર્લેકર થાવરચંદ ગેહલોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP