ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ યે સિંધુના સમો - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. અનન્વય રૂપક વ્યતિરેક સ્વભાવોક્તિ અનન્વય રૂપક વ્યતિરેક સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. આકાશ સૂર્ય શશી યામિની આકાશ સૂર્ય શશી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો' - પંક્તિનો છંદ કયો છે ? મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? મનોરથ એષણા મમતા અભીપ્સા મનોરથ એષણા મમતા અભીપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' છું હું પણ હાજરી છું હું પણ હાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP