સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1899 1919 1939 1929 1899 1919 1939 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે ? બેક્ટેરિયા વાઈરસ પ્રોટીસ્ટ્સ પ્રોટોઝુઆ બેક્ટેરિયા વાઈરસ પ્રોટીસ્ટ્સ પ્રોટોઝુઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચે પૈકી કયુ સાધન ઉપયોગમાં લેવાય છે ? સાયકલો ટ્રોન સાયકાલોમીટર કેસ્કોગ્રાફ સાયટો ટ્રોન સાયકલો ટ્રોન સાયકાલોમીટર કેસ્કોગ્રાફ સાયટો ટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી ? ડીપ્થેરિયા કોલેરા પ્લેગ અછબડા ડીપ્થેરિયા કોલેરા પ્લેગ અછબડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? શ્વાસનળી લીવર મગજ કરોડરજ્જુ શ્વાસનળી લીવર મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? મીનપક્ષ ચૂંઈ ઝાલરફાટ ભીંગડા મીનપક્ષ ચૂંઈ ઝાલરફાટ ભીંગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP