Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ?

પ્લેસમેન્ટ પ્રવૃત્તિ
મનોવૈજ્ઞાનિક અભ્યાસ
આમાંથી એકેય નહીં.
તાલીમ પ્રવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રિક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ?

મેગ્માનું તાપમાન
ભૂકંપની તીવ્રતા
સીરભંગ પ્રક્રિયા
ભૂકંપની વ્યાપકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ?

ઢાળને લંબ
ઢાળની દિશામાં
ઢાળની વિરુદ્ધ દિશામાં
ઢાળથી 180° ના ખૂણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP