સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? 45 વર્ષ 58 વર્ષ 28 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 45 વર્ષ 58 વર્ષ 28 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી" ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ માત્ર 1,2,3,4 આપેલ તમામ માત્ર 2,3,4 માત્ર 1,2,3 માત્ર 1,2,3,4 આપેલ તમામ માત્ર 2,3,4 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય શાસ્ત્રીય સંગીતનો કયો રાગ મધ્યરાત્રીએ ગવાય છે ? રામકહ લલિત માલકૌશ ભીમપલાસી રામકહ લલિત માલકૌશ ભીમપલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે ? ફૂટબોલ આઈસ હોકી વોલીબોલ બેઝબોલ ફૂટબોલ આઈસ હોકી વોલીબોલ બેઝબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે. દર્શક રાજેન્દ્ર શાહ પનાલાલ પટેલ નારાયણ દેસાઇ દર્શક રાજેન્દ્ર શાહ પનાલાલ પટેલ નારાયણ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP