કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? રિચાર્ડ બ્રેનસન માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ એલન મસ્ક રિચાર્ડ બ્રેનસન માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ એલન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીય સંગઠને UNDP Equator prize 2021 જીત્યો ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સ્નેહકુંજ ટ્રસ્ટ અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સ્નેહકુંજ ટ્રસ્ટ અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની મેજબાની હેઠળના હિન્દ મહાસાગરમાં લા રીયુનિયનના 7મા હિન્દ મહાસાગર નૌસેના સંગોષ્ઠી (IONS)માં ભાગ લીધો હતો ? ફ્રાન્સ ભારત માડાગાસ્કર સાઉદી અરેબિયા ફ્રાન્સ ભારત માડાગાસ્કર સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ? ઈન્ડોનેશિયા ભારત શ્રીલંકા ચીન ઈન્ડોનેશિયા ભારત શ્રીલંકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ? અમેરિકા જાપાન રશિયા ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP