ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ દંત્ય વર્ગનો ગણાય છે ? ઝ્ બ્ ધ્ ગ્ ઝ્ બ્ ધ્ ગ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે પીઠ પાછળ નિંદા કરવી ઘરની વાતો બીજાને કહેવી દિલની વાત જણાવવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે પીઠ પાછળ નિંદા કરવી ઘરની વાતો બીજાને કહેવી દિલની વાત જણાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કશાકની શંકાએ તેનું જીવન કોરી ખાદ્યું - અધોરેખિત શબ્દ કયું સર્વનામ કહેવાય ? દર્શક સર્વનામ અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઘૃણાસ્પદ હિંમતવાન ઉદાર પરગજુ ઘૃણાસ્પદ હિંમતવાન ઉદાર પરગજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. સાક્ષર અદેખાઈ મચ્છર મુત્સદી સાક્ષર અદેખાઈ મચ્છર મુત્સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP