શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો :

શિલા પથ્થર
સુદિન - શુભ દિવસ
શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી
સુદીન - ખૂબ નમ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
'ચળીતર'

ચાળેલું ભૂસું
અવળચંડો માણસ
ગામનો છેવાડાનો ભાગ
ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
'પ્રવર્તન'

પ્રવર્તમાન
પ્રચુર
પ્રચાર
પ્રદર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
‘ડમણી’ શબ્દનો અર્થ જણાવો.

બારશાખ
વિંઝણો
સાદું ગાડું
ભારે પવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદઃ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પ્રમાણ – નમસ્કાર
કૂજન – મધુર અવાજ
કુજન – ખરાબ માણસ
પ્રણામ – નમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

સૂવા – ઊંઘવા
સ્વાગત – આવકાર
સુવા – એક વનસ્પતિનાં બીજ
સ્વગત - બીજાને કહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP