કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ગુજરાતના ક્યા શહેરમાં 1.53 લાખ લોકોની ભાગીદારી સાથે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ? સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અરાકૂ વેલી કોફી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત ઈન્ટરસોલર યુરોપ 2023 એકિઝબિશનમાં ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)એ ભાગ લીધો ? લિસ્બન, પોર્ટુગલ મ્યુનિક, જર્મની વર્સો, પોલેન્ડ પ્રાગ, ચેક રિપબ્લિક લિસ્બન, પોર્ટુગલ મ્યુનિક, જર્મની વર્સો, પોલેન્ડ પ્રાગ, ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ પવન દિવસ (Global Wind day) ક્યારે મનાવાય છે ? 16 જૂન 17 જૂન 15 જૂન 14 જૂન 16 જૂન 17 જૂન 15 જૂન 14 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વૈભવ ફેલોશિપ કાર્યક્રમનું અમલીકરણ ભારત સરકારના ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે ? શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP